हिंदी में पढ़े | ગુજરાતી માં વાંચો 

Veg Kofta Curry Recipe in Gujarati | વેજ કોફતા કરી રેસીપી

Veg Kofta Curry Recipe, Cabbage Kofta Curry Recipe, Vegetable Kofta Curry Recipe, Indian Curry Recipe, Indian Cuisine.

Veg Kofta Curry Recipe in Gujarati | વેજ કોફતા કરી રેસીપી.

વેજ કોફતા કરી (Veg Kofta Curry Recipe) એ એક એવું નામ છે કે જેને સાંભળ્યા પછી કોઈ પણ વ્યક્તિ તેને ખાવાની ઈચ્છા દર્શાવ્યા વિના રહીજ ન શકે. આ કોફતા કરી એ કોફતા બેઝ કરી છે જે ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. આ કરી મૈન કોર્સ કરી રેસીપી છે જેને આપ કોઈ પણ ખાસ પ્રસંગે અથવા તો કોઈ તેહવાર પણ વિના વિચાર્યે બનાવી શકો છો. ખુબજ ટ્રેડીશનલ સ્વાદ આપતી આ કરી રોટલા અને પરોઠા એમ બન્ને સાથે સર્વ કરી શકાય છે.

Veg Kofta Curry Recipe, Cabbage Kofta Curry Recipe, Vegetable Kofta Curry Recipe, Indian Curry Recipe, Indian Cuisine.

Veg Kofta Curry Recipe Photo.

આ શાક બનાવાવની રીત ઘણીજ સરળ છે. ઉપરાંત આ કરીમાં ઘણા બધા શાકભાજીઓનો પણ ઉપયોગ કરાયેલ હોવાથી આ કરીને એક હેલ્થી કરી પણ કહી શકાય. મેહમાનોની સામે એક રોયલ કરી પ્રસ્તુત કરવા માટેની આ એકદમ ઉત્તમ ચોઈસ છે. આ કરી ઉપરાંત પણ અનેકવિધ કરી રેસીપીસ વિશે માહિતી આપ આ વેબસાઈટ પરથી અચૂકપણે જાણી શકો છો.

વેજ કોફતા કરી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રી:

  • ૧ મધ્યમ કદની કોબીજ(medium size cabbage)
  • ૧ કપ ચણાનો લોટ(gram flour)
  • ૧/૨ ચમચી ધાણા પાવડર(coriander powder)
  • ૧/૨ ચમચી વરીયાળી પાવડર(fennel seeds powder)
  • ૧/૨ ઈંચનું સમારેલ આદું(ginger)
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ચપટી હીંગ(asafetida)
  • ૧ ચમચી લીંબુનો રસ(lemon juice)
  • તળવા માટે તેલ(oil)
  • નમક સ્વાદ અનુસાર(salt)

ગ્રેવી માટે:

  • ૧/૨ ચમચી ધાણા પાવડર(coriander powder)
  • ૧/૨ ચમચી વરીયાળી પાવડર(fennel seeds powder)
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ૧/૪ ચમચી હળદર પાવડર(turmeric powder)
  • ૧/૨ ચમચી જીરું(cumin seeds)
  • ૧ ચપટી હીંગ(asafetida)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • ૩ ટામેટા, ૧ આદું અને ૧ લીલા મરચા ની પેસ્ટ
  • ૧ ચમચી તેલ(oil)

વેજ કોફતા કરી બનાવવાની રીત:

  • કોબીજને સરખી રીતે છીણી લો અથવા તળી લો. કોબીજમાં ચણાનો લોટ ઉમેરો. બધોજ ચણાનો લોટ એક જ વારમાં ણ ઉમેરી દો. હવે તેમાં વરીયાળી પાવડર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, નમક, આદું, ૧ ચપટી હીંગ અને લીંબુનો રસ ઉમેરો.
  • આ બધીજ સામગ્રીઓને મિક્ષ કરી લઇ તેમાંથી કોફતા મિક્ષ્ચર બનાવી લો અને એકબાજુ મૂકી દો. હવે ૧ ચમચી તેલ ગરમ કરી તેલ ગરમ થાય જાય ત્યારે તેમાં જીરું નાખો. જીરું ફૂટવા લાગે ત્યારે તેમાં હળદર પાવડર, ધાણા પાવડર, વરીયાળી પાવડર, લાલ મરચું પાવડર, હીંગ ઉમેરી મિક્ષ કરી લો.
  • હવે તેમાં ટામેટા, આદું અને લીલા મરચાંની પેસ્ટ નાંખી તેને થોડી વાર પકાઓ, ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક નાંખી તેને મિક્ષ કરી, ઢાંકી દઈ થોડી વાર પકાઓ.
  • હવે કોફતા તળવા માટે તેલ ગરમ કરી, કોફ્તાના મિક્ષ્ચર માંથી નાના બોલ્સ બનાવી લો અને તરતજ તળવા માટે તેલમાં નાખો. કોફતા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો અને ત્યાબાદ ટીસ્યુ પેપરમાં કાઢી લો.
  • હવે ગ્રેવી ચેક કરી લો. જયારે ટામેટા પાકી જાય ત્યારે તેમાં ૨ ૧/૨ જેટલું પાણી નાખો અને પાણી ઉકળવા દો. હવે કોફતાને ગ્રેવીમાં ઉમેરો અને વધારાની ૩ મિનટ માટે પકાઓ.
  • જો પાણી નાખવાની જરૂર જણાય તો પાણી ઉમેરો. જયારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી તેને પકાઓ. અને ગેસ બંધ કરી દો.
  • ગ્રેવીને થોડી વાર તેની વરાળેજ પાકવા દો. હવે કોફતા કરી તૈયાર છે તો સર્વ કરો.

Veg kofta curry recipe in Gujarati(વેજ કોફતા કરી રેસીપી)
 
How to make veg kofta curry at home.
Author:
Recipe type: curries
Cuisine: Indian
Ingredients
  • મુખ્ય સામગ્રી:
  • ૧ મધ્યમ કદની કોબીજ(medium size cabbage)
  • ૧ કપ ચણાનો લોટ(gram flour)
  • ૧/૨ ચમચી ધાણા પાવડર(coriander powder)
  • ૧/૨ ચમચી વરીયાળી પાવડર(fennel seeds powder)
  • ૧/૨ ઈંચનું સમારેલ આદું(ginger)
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ચપટી હીંગ(asafetida)
  • ૧ ચમચી લીંબુનો રસ(lemon juice)
  • તળવા માટે તેલ(oil)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • ગ્રેવી માટે:
  • ૧/૨ ચમચી ધાણા પાવડર(coriander powder)
  • ૧/૨ ચમચી વરીયાળી પાવડર(fennel seeds powder)
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ૧/૪ ચમચી હળદર પાવડર(turmeric powder)
  • ૧/૨ ચમચી જીરું(cumin seeds)
  • ૧ ચપટી હીંગ(asafetida)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • ૩ ટામેટા, ૧ આદું અને ૧ લીલા મરચા ની પેસ્ટ
  • ૧ ચમચી તેલ(oil)
Instructions
  1. કોબીજને સરખી રીતે છીણી લો અથવા તળી લો. કોબીજમાં ચણાનો લોટ ઉમેરો. બધોજ ચણાનો લોટ એક જ વારમાં ણ ઉમેરી દો. હવે તેમાં વરીયાળી પાવડર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, નમક, આદું, ૧ ચપટી હીંગ અને લીંબુનો રસ ઉમેરો.
  2. આ બધીજ સામગ્રીઓને મિક્ષ કરી લઇ તેમાંથી કોફતા મિક્ષ્ચર બનાવી લો અને એકબાજુ મૂકી દો. હવે ૧ ચમચી તેલ ગરમ કરી તેલ ગરમ થાય જાય ત્યારે તેમાં જીરું નાખો. જીરું ફૂટવા લાગે ત્યારે તેમાં હળદર પાવડર, ધાણા પાવડર, વરીયાળી પાવડર, લાલ મરચું પાવડર, હીંગ ઉમેરી મિક્ષ કરી લો.
  3. હવે તેમાં ટામેટા, આદું અને લીલા મરચાંની પેસ્ટ નાંખી તેને થોડી વાર પકાઓ, ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક નાંખી તેને મિક્ષ કરી, ઢાંકી દઈ થોડી વાર પકાઓ.
  4. હવે કોફતા તળવા માટે તેલ ગરમ કરી, કોફ્તાના મિક્ષ્ચર માંથી નાના બોલ્સ બનાવી લો અને તરતજ તળવા માટે તેલમાં નાખો. કોફતા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો અને ત્યાબાદ ટીસ્યુ પેપરમાં કાઢી લો.
  5. હવે ગ્રેવી ચેક કરી લો. જયારે ટામેટા પાકી જાય ત્યારે તેમાં ૨ ૧/૨ જેટલું પાણી નાખો અને પાણી ઉકળવા દો. હવે કોફતાને ગ્રેવીમાં ઉમેરો અને વધારાની ૩ મિનટ માટે પકાઓ.
  6. જો પાણી નાખવાની જરૂર જણાય તો પાણી ઉમેરો. જયારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી તેને પકાઓ. અને ગેસ બંધ કરી દો.
  7. ગ્રેવીને થોડી વાર તેની વરાળેજ પાકવા દો. હવે કોફતા કરી તૈયાર છે તો સર્વ કરો.

 

Leave a Comment

Rate this recipe: