Shankarpara Recipe Gujarati | Indian Snacks | શંકરાપારા રેસીપી

हिंदी में पढ़े | ગુજરાતી માં વાંચો 

Shankarpara Recipe Gujarati | શંકરાપારા રેસીપી

Shankarpara Recipe in Hindi. Shankarpali Recipe in Hindi. Indian Snacks Recipe. Quick Snacks Recipe. Shankarpara Recipe Gujarati.

Shankarpara Recipe Gujarati | શંકરાપારા રેસીપી.

શંકરપારા એ ગુજરાત અને મહારાષ્ટ્રનો (Shankarpara Recipe Gujarati) ખુબજ પ્રખ્યાત એવો લેવામાં આવતો નાસ્તો છે. શંકરાપારાને સામાન્ય રીતે, અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે જેમ કે શંકરપલી, શક્કરપારા વગરે, વગેરે…. ગુજરાતમાં શંકરપારાને શક્કરપારા તરીકે ઓળખવામાં આવે છે. આ શંકરપારા ને બનાવવા માટે મેંદો, દૂધ, ખાંડ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.

Shankarpara Recipe in Hindi. Shankarpali Recipe in Hindi. Indian Snacks Recipe. Quick Snacks Recipe. Shankarpara Recipe Gujarati.

Shankarpara Recipe Gujarati Photo.

બધીજ ઘરેલું સામગ્રીઓના મિશ્રણ દ્વારા બનતા આ શંકરપારાને પણ  બે રીતે બનાવી શકાય છે જેમાં નમકીન શંકરપારા અને મીઠા શંકરપારાનો સમાવેશ થાય છે. ગુજરાતની લગભગ તમામ ફરશાણની દુકાનો પર શક્કરપારા જોવા મળે છે. ફક્ત ગુજરાતમાંજ નહી પરંતુ ભારતભરમાં પ્રખ્યાત એવા આ શંકરાપારા ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ એવા હોઈ છે જેથી આપ તેને ચાની સાથે પણ લઇ શકો છો.

શંકરાપારા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:
  • ૧ ૧/૨ કપ મેંદો(plain flour)
  • ૧/૪ કપ દળેલી ખાંડ(powdered sugar)
  • ૧/૩ કપ દૂધ(milk)
અન્ય સામગ્રીઓ:
  • ૧/૨ ચમચી એલચી પાવડર(cardamom powder)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • ૨ ચમચી તેલ(oil)
  • તળવા માટે તેલ

શંકરાપારા બનાવવાની રીત:

  • એક કડાઈમાં દૂધ ગરમ કરી, ખાંડ અને એલચી પાવડર ઉમેરી એકબાજુ મૂકી દો. હવે એક બીજું બાઉલ લઇ તેમાં મેંદો, ચપટી નમક, અને ૨ ચમચી તેલ ઉમેરી સરખી રીતે મિક્ષ કરી લો.
  • હવે તેમાં દૂધ અને ખાંડ વાળું મિશ્રણ ઉમેરી, એક લોટ તૈયાર કરી લો. હવે આ લોટને ૨ ભાગમાં વેહંચી દો અને દરેક ભાગની રોટલી વણી લોપરંતુ આ રોટી સામાન્ય રોટી કરતા ૨-૩ ગણી જાડી હોવી જોઈએ.
  • હવે એક ચપ્પુ લઇ રોટલીમાંથી ચોરસ અથવા ડાયમંડ આકારના ટુકડા કાપી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી, દરેક શંકરાપારાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
  • હવે તેને ટીસ્યુ પેપર પર કાઢી લઇ ઠંડા પડવા દો અને ત્યારબાદ તેને એર ટાયટ કન્ટેનરમાં ભરી સર્વ કરો.

Shankarpara recipe in gujarati(શંકરાપારા રેસીપી)
 
Prep time
Cook time
Total time
 
Easy shankarpara, shakkarpara, shankarpali recipe.
Author:
Recipe type: Starter
Cuisine: Indian
Serves: 25 mins
Ingredients
  • મુખ્ય સામગ્રીઓ:
  • ૧ ૧/૨ કપ મેંદો(plain flour)
  • ૧/૪ કપ દળેલી ખાંડ(powdered sugar)
  • ૧/૩ કપ દૂધ(milk)
  • અન્ય સામગ્રીઓ:
  • ૧/૨ ચમચી એલચી પાવડર(cardamom powder)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • ૨ ચમચી તેલ(oil)
  • તળવા માટે તેલ
Instructions
  1. એક કડાઈમાં દૂધ ગરમ કરી, ખાંડ અને એલચી પાવડર ઉમેરી એકબાજુ મૂકી દો. હવે એક બીજું બાઉલ લઇ તેમાં મેંદો, ચપટી નમક, અને ૨ ચમચી તેલ ઉમેરી સરખી રીતે મિક્ષ કરી લો.
  2. હવે તેમાં દૂધ અને ખાંડ વાળું મિશ્રણ ઉમેરી, એક લોટ તૈયાર કરી લો. હવે આ લોટને ૨ ભાગમાં વેહંચી દો અને દરેક ભાગની રોટલી વણી લોપરંતુ આ રોટી સામાન્ય રોટી કરતા ૨-૩ ગણી જાડી હોવી જોઈએ.
  3. હવે એક ચપ્પુ લઇ રોટલીમાંથી ચોરસ અથવા ડાયમંડ આકારના ટુકડા કાપી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી, દરેક શંકરાપારાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
  4. હવે તેને ટીસ્યુ પેપર પર કાઢી લઇ ઠંડા પડવા દો અને ત્યારબાદ તેને એર ટાયટ કન્ટેનરમાં ભરી સર્વ કરો.

 

Leave a Comment

Rate this recipe: