हिंदी में पढ़े | ગુજરાતી માં વાંચો 

Quick Baingan Masala Recipe in Gujarati | બૈગન મસાલા

Quick Baingan Masala Recipe. Baingan Masala Curry Recipe. Masala Baingan Recipe. Indian Curry Recipe.

Quick Baingan Masala Recipe in Gujarati | બૈગન મસાલા.

બૈગન મસાલા (Quick Baingan Masala) એ વધુ એક ભારતીય રાંધણકળાની ખુબજ સ્વાદિષ્ટ એવી ડીશ છે. જે રીંગણ માંથી બનાવવમાં આવતું શાક છે. બૈંગન મસાલા એ મસાલાઓથી ભરપુર એવું શાક છે જેને રોટી, રોટલા સાથે સર્વ કરી શકાય છે. ભારતભર માં પ્રસિદ્ધ એવી આ ડીશને આપ મેહમાનો, મિત્રો કે પરિવાર જનો માટે બનાવી શકો છો. ખાસ કરીને હૈદરાબાદ રાજ્યમાં પ્રસિદ્ધ હોવાથી હૈદ્રાબાદી લોકો દ્વારા આવર-નવાર બનાવવામાં આવતી હોઈ છે.

Quick Baingan Masala Recipe. Baingan Masala Curry Recipe. Masala Baingan Recipe. Indian Curry Recipe.

Quick Baingan Masala Recipe Photo.

આ શાક બનાવવું ખુબજ સરળ છે અને અન્ય શાક ની સરખામણીએ ઘણો ઓછો સમય લે છે. જેથી આપ તાત્કાલિક આવેલા મેહમાનોને પણ પીરસી શકો છો. બધીજ સામગ્રીઓ પણ ઘરેલું અથવા તો બજારમાં આસાનીથી મળી જાય તેવી જ છે. તો ચાલો બનાવીએ બૈગન માંસલ.

બૈગન મસાલા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રી:

  • ૧૦૦ ગ્રામ મગફળીના બી(groundnuts)
  • ૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ૧/૨ ચમચી હીંગ(asafetida)
  • થોડી તાજી સમારેલી કોથમીર(coriander leaves)
  • ૫ કડી લસણની(garlic cloves)
  • ૧ ઇંચ આદું(ginger)
  • ૧/૨ ચમચી જીરું(cumin seeds)
  • ૧/૨ ચમચી મેથીના દાણા(mustard seeds)
  • નમક સ્વાદ અનુસાર(salt)

ગ્રેવી માટેની આવ્શાય્ક સામગ્રીઓ:

  • ૧૫ નાના રીંગણ(bringles)
  • ૧ મધ્યમ કદનું સમારેલ ટમેટું(tomato)
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder)
  • ૨ ચમચી તેલ(oil)

બૈગન મસાલા બનાવવા માટેની રીત:

  • બીને થોડી વાર મધ્યમ તાપમાન પર શેક, કળા ધબ્બા દેખાવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો અને બહાર કાઢી ઠંડુ પડવા દો.
  • હવે એક મિક્ષ્ચર જારમાં શેકેલ બી, સમારેલ આદું, લસણ, કોથમીર, ૧ ચમચી લાલ મરચું પાવડર, ૧/૪ ચમચી હીંગ, ૧ ચમચી જીરું, નમક અને પાણી નાંખી બ્લેન્ડ કરી લો. હવે તેને એક બાઉલમાં કાઢી લો.
  • ધ્યાન રાખો કે પેસ્ટ અધકચરી હોવી જોઈએ ન કે સ્મૂથ. હવે રીંગણમાં કાપા લગાવી સ્ટફીંગ ભરવા માટેની જગ્યા બનાવી લો. હવે તેમાં આગાઉ બનાવેલ સ્ટફીંગ ભરી લો.
  • થોડું સ્ટફીંગ ગ્રેવી માટે બચાવી રાખો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં મેથીના દાણા અને જીરું નાંખી થોડી વાર પાકવા દો. જયારે તે ફૂટવા લાગે ત્યારે તેમાં ટામેટા નાંખી પકાઓ.
  • હવે તેમાં અગાઉ બચાવેલ સ્ટફીંગ નાંખી , હળદર પાવડર, લાલ મરચું પાવડર, નમક નાંખી મિક્ષ કરી લો અને થોડી મીનીટો માટે પકાઓ.
  • હવે તેમાં ભરેલા રીંગણ નાંખી બધાજ મસાલાઓ સાથે સરખી રીતે થોડી મીનીટો માટે મિક્ષ કરો. હવે તેમાં ૧ કપ જેટલું પાણી નાંખી પાણી શોષાય જાય ત્યાં સુધી પકાઓ.
  • હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઇ રોટી અથવા રોટલા સાથે સર્વ કરો.

Baingan masala(બૈગન મસાલા)
 
How to make Baingan masla/ Baingan curry.
Author:
Recipe type: Curries
Cuisine: Indian
Ingredients
  • મુખ્ય સામગ્રી:
  • ૧૦૦ ગ્રામ મગફળીના બી(groundnuts)
  • ૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ૧/૨ ચમચી હીંગ(asafetida)
  • થોડી તાજી સમારેલી કોથમીર(coriander leaves)
  • ૫ કડી લસણની(garlic cloves)
  • ૧ ઇંચ આદું(ginger)
  • ૧/૨ ચમચી જીરું(cumin seeds)
  • ૧/૨ ચમચી મેથીના દાણા(mustard seeds)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • ગ્રેવી માટેની આવ્શાય્ક સામગ્રીઓ:
  • ૧૫ નાના રીંગણ(bringles)
  • ૧ મધ્યમ કદનું સમારેલ ટમેટું(tomato)
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder)
  • ૨ ચમચી તેલ(oil)
Instructions
  1. બીને થોડી વાર મધ્યમ તાપમાન પર શેક, કળા ધબ્બા દેખાવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો અને બહાર કાઢી ઠંડુ પડવા દો.
  2. હવે એક મિક્ષ્ચર જારમાં શેકેલ બી, સમારેલ આદું, લસણ, કોથમીર, ૧ ચમચી લાલ મરચું પાવડર, ૧/૪ ચમચી હીંગ, ૧ ચમચી જીરું, નમક અને પાણી નાંખી બ્લેન્ડ કરી લો. હવે તેને એક બાઉલમાં કાઢી લો.
  3. ધ્યાન રાખો કે પેસ્ટ અધકચરી હોવી જોઈએ ન કે સ્મૂથ. હવે રીંગણમાં કાપા લગાવી સ્ટફીંગ ભરવા માટેની જગ્યા બનાવી લો. હવે તેમાં આગાઉ બનાવેલ સ્ટફીંગ ભરી લો.
  4. થોડું સ્ટફીંગ ગ્રેવી માટે બચાવી રાખો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં મેથીના દાણા અને જીરું નાંખી થોડી વાર પાકવા દો. જયારે તે ફૂટવા લાગે ત્યારે તેમાં ટામેટા નાંખી પકાઓ.
  5. હવે તેમાં અગાઉ બચાવેલ સ્ટફીંગ નાંખી , હળદર પાવડર, લાલ મરચું પાવડર, નમક નાંખી મિક્ષ કરી લો અને થોડી મીનીટો માટે પકાઓ.
  6. હવે તેમાં ભરેલા રીંગણ નાંખી બધાજ મસાલાઓ સાથે સરખી રીતે થોડી મીનીટો માટે મિક્ષ કરો. હવે તેમાં ૧ કપ જેટલું પાણી નાંખી પાણી શોષાય જાય ત્યાં સુધી પકાઓ.
  7. હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઇ રોટી અથવા રોટલા સાથે સર્વ કરો.

 

Leave a Comment

Rate this recipe: