हिंदी में पढ़े | ગુજરાતી માં વાંચો 

Dungri Gathiya nu Shaak Recipe in Gujarati | ડુંગરી ગાઠીયા નું શાક

Pyaz Aur Gathiya ki Subzi Recipe in Hindi, Pyaz Mirch Aur Gathiya ki Subji Recipe, Onion Chilli Gathiya Curry Recipe, Pyaj Aue Gathiya ki Subzi Recipe, Indian Curry Recipe. Dungri Gathiya Nu Shaak Recipe.

Dungri Gathiya nu Shaak Recipe in Gujarati | ડુંગરી ગાઠીયા નું શાક.

નમસ્તે મિત્રો, આજે આપણે વધુ એક મસાલેદાર શાક માટેની રેસીપી શીખીશું જેનું નામ છે ડુંગરી ગાઠીયા નું શાક (Dungri Gathiya nu Shaak) રેસીપી. આ કરી રેસીપી બનાવવા માં ખુબજ સરળ અને સ્વાદ માં એક્દ્મ્મ ઉત્તમ એવી છે. જેથી કરીને આપ ટૂંક સમયમાંજ એક સ્વાદિષ્ટ ડીશ આપના બાળકો, પરિવારજનો કે મિત્રો માટે તૈયાર કરી શકો છો. આ એક ગુજરાતી ડીશ હોવાથી રોટલીની સાથોસાથ આપ રોટલો અને પાપડ પણ સર્વ કરી શકો છો. કારણકે ગુજરાતી રાંધણકલામાં રોટલા અને ટ્રેડીશનલ શાક લોકો દ્વારા વધુ પસંદ કરવામાં આવે છે.

Onion Chilli Gathiya Curry Recipe, Onion Chilli and Gathiya Curry Recipe, Pyaz Mirch Gathiya ki Subzi Recipe, Gujarati Curry Recipe, Gujarati Cuisine.

Dungri Gathiya nu Shaak Recipe in Gujarati.

ડુંગળીમાંથી બનાવવામાં આવેલ આ શાક સ્વાદિષ્ટ હોવાની સાથોસાથ એકદમ હેલ્થી પણ છે અને મજ્જાની વાત તો એ છે કે આ શાક બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ તમામ સામગ્રીઓ પણ આસાનીથી દરેક રસોડે ઉપલબ્ધ્જ હોય છે. આ શાકની સાથોસાથ આપ અન્ય ઘણા બધા ગુજરાતી અને અન્ય રાંધણકલાના પ્રખ્યાત શકો વિશે માહિતી અહીંથી મેળવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ ડુંગરી ગાઠીયા કરી બનાવવાની રીત.

ડુંગરી ગાઠીયા નું શાક બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૨૦૦ ગ્રામ નાની ડુંગળી(small onions)
  • ૧ ઇંચના ટુકડામાં કાપેલ ૧૦૦ ગ્રામ મરચા(green chilies)
  • ૧૦૦ ગ્રામ ગાઠીયા(gathiya)

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી જીરું(cumin seeds)
  • ૧ ચમચી આદું-લસણની પેસ્ટ(ginger-garlic paste)
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder)
  • ૧ ચમચી ધાણા પાવડર(coriander powder)
  • ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર(red chili powder)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • ૨-૩ ચમચી તેલ(oil)

ડુંગરી ગાઠીયા નું શાક/કરી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો, તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં મરચા નાંખી, તળી થોડી વાર પછી પ્લેટમાં કાઢી લો. હવે તે જ કડાઈમાં કીરું નાંખી થોડી વાર ત્ડ્તડવા દો.
  • હવે તેમાં આદું-મરચાંની પેસ્ટ નાંખી થોડી વાર સાંતડો. ત્યાર બાદ તેમાં છોલેલી ડુંગળી નાંખી સાંતડો. હવે તેમાં હળદર પાવડર, ધાણા પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, અને નમક નાખો.
  • મીઠું નાખતી વખતે ધ્યાન રાખો કારણકે ડુંગળીમાં જ ઘણા એવા પ્રમાણમાં મીઠું રહેલ હોઈ છે. તેને મિક્ષ કરો અને ત્યારબાદ તેમાં પાણી ઉમેરો. ડુંગળી પાકી જાય ત્યાં સુધીનું થોડા એવા પ્રમાણમાંજ પાણી ઉમેરો.
  • હવે તેને ઢાંકી દઈ ડુંગળી પાકી જાય ત્યાં સુધી પકાવો. જ્યારે ડુંગળી પાકી જાય ત્યારે તેમાં આગાઉ તળેલા મરચા ઉમેરો. મરચા વધુ સમય સુધી ન પકવો કારણકે તે અગાઉ જ તળેલા છે.
  • હવે તેમાં ગાઠીયા ઉમેરી મિક્ષ કરી, ઢાંકી દઈ ૧ મિનીટ માટે પકાઓ. ૧ મિનીટ બાદ તેને સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો.

Dungri Gathiya nu Shaak | ડુંગરી ગાઠીયા નું શાક
 
How to make Onion chili gathiya curry at home.
Author:
Recipe type: curries
Cuisine: Indian
Ingredients
  • મુખ્ય સામગ્રીઓ:
  • ૨૦૦ ગ્રામ નાની ડુંગળી(small onions)
  • ૧ ઇંચના ટુકડામાં કાપેલ ૧૦૦ ગ્રામ મરચા(green chilies)
  • ૧૦૦ ગ્રામ ગાઠીયા(gathiya)
  • અન્ય સામગ્રીઓ:
  • ૧ ચમચી જીરું(cumin seeds)
  • ૧ ચમચી આદું-લસણની પેસ્ટ(ginger-garlic paste)
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder)
  • ૧ ચમચી ધાણા પાવડર(coriander powder)
  • ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર(red chili powder)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • ૨-૩ ચમચી તેલ(oil)
Instructions
  1. સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો, તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં મરચા નાંખી, તળી થોડી વાર પછી પ્લેટમાં કાઢી લો. હવે તે જ કડાઈમાં કીરું નાંખી થોડી વાર ત્ડ્તડવા દો.
  2. હવે તેમાં આદું-મરચાંની પેસ્ટ નાંખી થોડી વાર સાંતડો. ત્યાર બાદ તેમાં છોલેલી ડુંગળી નાંખી સાંતડો. હવે તેમાં હળદર પાવડર, ધાણા પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, અને નમક નાખો.
  3. મીઠું નાખતી વખતે ધ્યાન રાખો કારણકે ડુંગળીમાં જ ઘણા એવા પ્રમાણમાં મીઠું રહેલ હોઈ છે. તેને મિક્ષ કરો અને ત્યારબાદ તેમાં પાણી ઉમેરો. ડુંગળી પાકી જાય ત્યાં સુધીનું થોડા એવા પ્રમાણમાંજ પાણી ઉમેરો.
  4. હવે તેને ઢાંકી દઈ ડુંગળી પાકી જાય ત્યાં સુધી પકાવો. જ્યારે ડુંગળી પાકી જાય ત્યારે તેમાં આગાઉ તળેલા મરચા ઉમેરો. મરચા વધુ સમય સુધી ન પકવો કારણકે તે અગાઉ જ તળેલા છે.
  5. હવે તેમાં ગાઠીયા ઉમેરી મિક્ષ કરી, ઢાંકી દઈ ૧ મિનીટ માટે પકાઓ. ૧ મિનીટ બાદ તેને સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો.

 

Leave a Comment

Rate this recipe: