हिंदी में पढ़े | ગુજરાતી માં વાંચો 

Crispy Aloo Recipe in Gujarati | ક્રિસ્પી આલું રેસીપી

Crispy Aloo on Tawa Recipe, Crispy Potato Fry Recipe, Karare Aloo Recipe, Crispy Potato Recipe, Indian Snacks Recipe. Crispy Aloo Recipe.

Crispy Aloo Recipe in Gujarati | ક્રિસ્પી આલું રેસીપી.

નમસ્તે મિત્રો, આજે આપણે એક કિડ્સ સ્પેશિઅલ ડીશ શીખવા જાય રહ્યા છીએ જેનું નામ છે ક્રિસ્પી આલું (Crispy Aloo Recipe). ક્રિસ્પી આલું એ એક સ્વાદિષ્ટ અને જોવામાં આકર્ષક એવી ડીશ છે જે ખાસ કરીને બાળકોને વધુ પસંદ પડશે. ક્રિસ્પી આલું એ બીજું કઈ નહી પરંતુ એક મસાલેદાર ચીપ્સ જેવીજ એક ડીશ છે જે ટોમેટો કેચપ સાથે સર્વ કરવામાં આવે છે. આ ડીશ ણ કેવળ બાળકો માટે પણ મોટાઓને પણ પસંદ પડે તેવી છે. સ્ટાર્ટર ડીશ તરીકે પણ ક્રિસ્પી આલુંને સર્વ કરી શકાય છે.

Crispy Aloo on Tawa Recipe, Crispy Potato Fry Recipe, Karare Aloo Recipe, Crispy Potato Recipe, Indian Snacks Recipe. Crispy Aloo Recipe.

Crispy Aloo Recipe Photo.

તમામ ઘરેલું સામગ્રીઓની મદદથી તૈયાર કરી શકાતી આ ડીશને બનાવવા માટે ખુબજ ઓછો સમય જોશે. ઉપરાંત તવા પર શકવામાં આવતી હોવાથી આ ડીશ લેસ ઓઈલી છે જેથી આ ડીશને એક હેલ્થી ડીશ પણ કહી શકાય છે. ક્રિસ્પી આલું બનાવવા ખુબજ સરળ છે. તો ચાલો મિત્રો જોઈએ ક્રિસ્પી આલું બનાવવાની રીત.

ક્રિસ્પી આલું બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧ મોટું બટેકુ(potato).

અન્ય સામગ્રીઓ:

  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • ૧ ચમચી લીંબુનો રસ(lemon juice).
  • ૨+૨ ચમચી ચોખાનો લોટ અને રવો(Rice flour and semolina).
  • નમક સ્વાદ અનુસાર(salt).

ક્રિસ્પી આલું બનાવવાની રીત:

  • સૌ પ્રથમ બટાટાને જાડી સ્લાઈસીસમાં કાપી લો. તેને એક બાઉલમાં લઇ તેમાં નમક, લાલ મરચું પાવડર, હળદર પાવડર અને લીંબુનો રસ ઉમેરો. તેને સરખી રીતે મિક્ષ કરી લો.
  • હવે એક પ્લેટમાં ચોખાનો લોટ અને રવો લઇ પોટેટો સ્લાઈસીસને આ મિક્ષ્ચરમાં રગદોળી લો. હવે તવાને ગરમ કરી તેના પર પોટેટો સ્લાઈસીસ મૂકી તેના પર થોડું તેલ લગાવો.
  • તે બન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી શેકી લો. ૫-૮ મિનીટ માટે તેને શેકી સર્વિંગ પ્લેટમાં કાઢી લો અને ટોમેટો કેચપ અથવા ફુદીના ચટની સાથે સર્વ કરો.

Crispy aloo recipe in gujarati(ક્રિસ્પી આલું રેસીપી)
 
How to make Cripsy aloo at Home.
Author:
Recipe type: snacks
Cuisine: Indian
Ingredients
  • મુખ્ય સામગ્રીઓ:
  • ૧ મોટું બટેકુ(potato)
  • અન્ય સામગ્રીઓ:
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder)
  • ૧ ચમચી લીંબુનો રસ(lemon juice)
  • ૨+૨ ચમચી ચોખાનો લોટ અને રવો(Rice flour and semolina)
  • નમક સ્વાદ અનુસાર(salt)
Instructions
  1. સૌ પ્રથમ બટાટાને જાડી સ્લાઈસીસમાં કાપી લો. તેને એક બાઉલમાં લઇ તેમાં નમક, લાલ મરચું પાવડર, હળદર પાવડર અને લીંબુનો રસ ઉમેરો. તેને સરખી રીતે મિક્ષ કરી લો.
  2. હવે એક પ્લેટમાં ચોખાનો લોટ અને રવો લઇ પોટેટો સ્લાઈસીસને આ મિક્ષ્ચરમાં રગદોળી લો. હવે તવાને ગરમ કરી તેના પર પોટેટો સ્લાઈસીસ મૂકી તેના પર થોડું તેલ લગાવો.
  3. તે બન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી શેકી લો. ૫-૮ મિનીટ માટે તેને શેકી સર્વિંગ પ્લેટમાં કાઢી લો અને ટોમેટો કેચપ અથવા ફુદીના ચટની સાથે સર્વ કરો.

 

Leave a Comment

Rate this recipe: