हिंदी में पढ़े | ગુજરાતી માં વાંચો 

Chocolate Laddu Recipe in Gujarati | ચોકલેટ લડ્ડુ રેસીપી

Chocolate Ke Laddu Recipe in Hindi. Chocolate Aur Biscuit ke Laddu Recipe in Hindi. Chocolate Laddu Recipe in Hindi. Indian Sweet Recipe.

Chocolate Laddu Recipe in Gujarati | ચોકલેટ લડ્ડુ રેસીપી:

ચોકલેટ લડ્ડુએ (Chocolate Laddu Recipe) બનાવવામાં ખુબજ આસાન એવી મીઠાઈ છે કે જેને આપ કોઈ પણ પાર્ટીમાં અન્ય કોઈ પ્રસંગે સર્વ કરી શકો છો. ચોકલેટી સ્વાદ થી ભરપુર એવા ચોકલેટ લડ્ડુને આપ ચોકલેટ બોલ્સ કે પછી ચોકલેટ ચોકલેટ પેડાસ પણ કહી શકો છો. મોમાં મુકતાજ પીગળી જાય તેવા આ ચોકલેટ લડ્ડુ બાળકો થી માંડીને તમામ લોકોના પ્રિય હોઈ હોઈ છે.

Chocolate Laddu Recipe. Chocolate and Biscuit Laddu Recipe. Chocolate Ladoo Recipe. Indian Dessert Recipe.

Chocolate Laddu Recipe in Gujarati Photo.

ભારતીય રાંધણકળાની ખુબજ પ્રખ્યાત અને સૌની પ્રિય એવી આ મીઠાઈ ને આપ આપના મિત્રો, પરિવારજનો કે મેહમાનો માટે પણ બનાવી શકો છો. સામાન્ય રીતે ભારતમાં આ લડ્ડુ સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવતા હોઈ છે. અહી આપ ચોકલેટ લડ્ડુ ની સાથોસાથ ભારતીય રાંધણકળાની અન્ય મીઠાઈઓ વિશે પણ વિગતવાર માહિતી શકો છો. તો ચો બનાવીએ ચોકલેટ લડ્ડુ.

ચોકલેટ લડ્ડુ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:
  • ૧૮ મેરી ગોલ્ડ બિસ્કીટ
  • ૩ ચમચી ચોકલેટ સોસ
  • ૧ ચમચી કોકો પાવડર
અન્ય સામગ્રીઓ:
  • ૨-૨ ૧/૨ ચમચી દળેલી ખાંડ
  • ૫-૬ ચમચી માખણ
  • વેનીલા એસેન્સ

ચોકલેટ લડ્ડુ બનાવવાની રીત:

  • સૌ પ્રથમ બધાજ બિસ્કીટને ભાંગી ને ભુક્કો કરી નાખો. ત્યારબાદ તેમાં માખણ, કોકો પાવડર, ચોકલેટ સોસ અને ખાંડ નાંખી મિક્ષ કરી લો.
  • ત્યારબાદ બધીજ સામગ્રીઓને ઇલેક્ટ્રિક બીટરની મદદથી બીટ કરી ક્રીમી મિક્ષ્ચર તૈયાર કરી લો. હવે તેમાં વેનીલા એસેન્સ અને બિસ્કીટ પાવડર ઉમેરી લોટ તૈયાર કરી લો.
  • હવે ચોકલેટ ટ્રે ને માખણ થી ગ્રીસ કરી, લીંબુની સાય્ઝ ના લડ્ડુ બનાવી ચોકલેટ મોલ્ડ ભરી લો.
  • હવે ટ્રેને ૧ કલાક માટે ફ્રીજરની અંદર મૂકી દો. ૧ કલાક બાદ લડ્ડુને ટ્રેમાંથી બહાર કાઢી સર્વ કરો.

Chocolate laddu recipe in gujarati(ચોકલેટ લડ્ડુ રેસીપી)
 
Prep time
Cook time
Total time
 
How to make quick chocolate laddu.
Author:
Recipe type: Dessert
Cuisine: Indian
Serves: 40 mins
Ingredients
  • મુખ્ય સામગ્રીઓ:
  • ૧૮ મેરી ગોલ્ડ બિસ્કીટ
  • ૩ ચમચી ચોકલેટ સોસ
  • ૧ ચમચી કોકો પાવડર
  • અન્ય સામગ્રીઓ:
  • ૨-૨ ૧/૨ ચમચી દળેલી ખાંડ
  • ૫-૬ ચમચી માખણ
  • વેનીલા એસેન્સ
Instructions
  1. સૌ પ્રથમ બધાજ બિસ્કીટને ભાંગી ને ભુક્કો કરી નાખો. ત્યારબાદ તેમાં માખણ, કોકો પાવડર, ચોકલેટ સોસ અને ખાંડ નાંખી મિક્ષ કરી લો.
  2. ત્યારબાદ બધીજ સામગ્રીઓને ઇલેક્ટ્રિક બીટરની મદદથી બીટ કરી ક્રીમી મિક્ષ્ચર તૈયાર કરી લો. હવે તેમાં વેનીલા એસેન્સ અને બિસ્કીટ પાવડર ઉમેરી લોટ તૈયાર કરી લો.
  3. હવે ચોકલેટ ટ્રે ને માખણ થી ગ્રીસ કરી, લીંબુની સાય્ઝ ના લડ્ડુ બનાવી ચોકલેટ મોલ્ડ ભરી લો.
  4. હવે ટ્રેને ૧ કલાક માટે ફ્રીજરની અંદર મૂકી દો. ૧ કલાક બાદ લડ્ડુને ટ્રેમાંથી બહાર કાઢી સર્વ કરો.

 

Leave a Comment

Rate this recipe: