हिंदी में पढ़े | ગુજરાતી માં વાંચો 

Bajra Na Rotla Recipe in Gujarati | બાજરાના રોટલા | Authentic Gujarati Recipe

Rotla Recipe in Hindi, Bajra Rotla Recipe, Bajra na Rotla Recipe, Bajre na Rotla Recipe, How to Make Rotla, Homemade Bajra na Rotla, How to Cook Bajra Rotla, Village Cooking, Village Food, Gujarati Cuisine, Indian Bread Recipe.

Bajra Na Rotla Recipe in Gujarati | બાજરાના રોટલા | Authentic Gujarati Recipe.

હેલ્લો ફ્રેન્ડ્સ, બાજરાનો રોટલો (Bajra na Rotla) એ બાજરાના લોટમાંથી બનતો એક રોટલો છે, જે ગુજરાતના ગામડાઓમાં અને શહેરોમાં શાક સાથે ખાવામાં આવે છે. આ બાજરાના રોટલા ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને લાજવાબ હોઈ છે. ઉપરાંત આ રોટલાની ખાસ વાત એ છે કે આ રોટલો બનાવવા માટે આપને કેવળ બે જ સામગ્રીઓની જરૂર પડશે. બાજરો એ સામાન્ય રીતે પ્રોટીન અને ન્યુટ્રીશન થી ભરપુર એવું કઠોળ છે. જેથી આ રોટલો સ્વાસ્થ્ય માટે પણ ખુબજ સારો એવો માનવામાં આવે છે. ગુજરાતના મોટા ભાગના વૃધ્ધો ઘર પર રોટલો જ ખાવાનું પસંદ કરતા હોઈ છે.

Bajra Rotla Recipe, Bajra Rotla Recipe, Bajra na Rotla Recipe, Bajre na Rotla Recipe, How to Make Rotla, Homemade Bajra na Rotla, How to Cook Bajra Rotla, Village Cooking, Village Food, Gujarati Cuisine, Indian Bread Recipe.

Bajra Na Rotla Recipe Photo.

હાલમાં ગુજરાતમાં અનેક હોટલો અને રેસ્ટ્રોરનટમાં કાઠીયાવાડી ભોજન તરીકે રોટલા અને શાક સર્વ કરવામાં આવે છે. આપ આ રોટલો ફક્ત બે જ સામગ્રી જેવી કે બાજરાનો લોટ અને પાણીની મદદથી ઘર પર જાતે જ બનાવી શકો છો. આ રોટલા આપ આપના કોઈ પણ મનપસંદ શાક સાથે સર્વ કરી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ બાજરાના રોટલા બનાવવાની રીત.

બાજરાના રોટલા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧૦૦ ગ્રામ બાજરાનો લોટ (millet Flour).

અન્ય સામગ્રીઓ:

  • પાણી જરૂર અનુસાર (water).

બાજરાના રોટલા બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક બાઉલમાં અથવા કોઈ પાત્રમાં બાજરાનો લોટ લઇ તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરો.
  • આ લોટ અને પાણીને સરખી રીતે મિક્ષ કરી લોટ બાંધી લો.
  • હવે તેમાંથી થોડો લોટ લઇ, હથેળીની મદદથી તેને રોટલાનો શેપ આપી દો.
  • ત્યારબાદ તેને તવા પર અથવા તો માટીથી બનાવેલ તાવડી પર શેકી લો.

Bajra Na Rotla Recipe in Gujarati | બાજરાના રોટલા | Authentic Gujarati Recipe
 
Bajra Rotla Recipe in Gujarati.
Author:
Recipe type: Bread
Cuisine: Indian
Ingredients
  • ૧૦૦ ગ્રામ બાજરાનો લોટ
  • પાણી જરૂર અનુસાર
Instructions
  1. સૌ પ્રથમ એક બાઉલમાં અથવા કોઈ પાત્રમાં બાજરાનો લોટ લઇ તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરો.
  2. આ લોટ અને પાણીને સરખી રીતે મિક્ષ કરી લોટ બાંધી લો.
  3. હવે તેમાંથી થોડો લોટ લઇ, હથેળીની મદદથી તેને રોટલાનો શેપ આપી દો.
  4. ત્યારબાદ તેને તવા પર અથવા તો માટીથી બનાવેલ તાવડી પર શેકી લો.

 

Leave a Comment

Rate this recipe: