हिंदी में पढ़े | ગુજરાતી માં વાંચો 

Aloo Gravy Curry Recipe in Gujarati | આલું ગ્રેવી કરી

Aloo Gravy Curry Recipe. Aloo ka Jhol Recipe. Potato Curry Recipe. Quick Aloo Gravy Curry Recipe. Home Made Aloo Gravy Curry Recipe.

Aloo Gravy Curry Recipe | આલું  ગ્રેવી કરી

નમસ્તે મિત્રો, આજે ભારતીય રાંધણકળાની ખુબજ સરળ અને ઘરેલું એવું બટાટાનું શાક (Aloo Gravy Curry Recipe) શીખીશું કે જે સામાન્ય રીતે ભારતના દરેક ઘરમાં રોજિંદુ જોવા મળી જાય છે. પરંતુ આ શાક ને થોડી અનોખી રીતે બનાવવામાં આવે છે. જેથી કરીને આ શાક ને થોડો વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. લગભગ આપ સૌએ બટાટા માંથી બનેલી ઘણી બધી વાનગીઓ ખાધીજ હશે કારણકે ભારતીય રાંધણ કળાની મોટા ભાગ ની વાનગીઓ માં બટાટાનો ઉપયોગ કરવામાં આવે છે અને થોડી ઘણી વાનગીઓ એકબીજા મળતી પણ આવતી હશે. પરંતુ આજ આપણે તેમની સૌથી સરળ વાનગીને થોડો નવો ટવીસ્ટ આપીને સર્વ કરીશું.

Aloo Gravy Curry Recipe. Aloo ka Jhol Recipe. Potato Curry Recipe. Quick Aloo Gravy Curry Recipe. Home Made Aloo Gravy Curry Recipe.

Aloo Gravy Curry Recipe Photo.

આ વાનગી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ જેવી કે બટાટા, ટામેટા, મસાલાઓ વગેરે.. ખુબજ આસાનીથી ભારતીય રાંધણ કલાના લગભગ તમામ રસોડે જોવા મળી જ જશે. જેથી આપ આ શાક કોઈ પણ સમયે અને ખુબજ આસાનીથી બનાવી શકો છો. આપ આ વાનગી ની સાથોસાથ બટાટા માંથી બનાવામાં આવેલ અન્ય વાનગીઓ જેવી કે આલું ભાખરવડી અને આલું પાલક વિશે પણ માહિતી મેળવી શકો છો.

આલું ગ્રેવી કરી બનાવાવની રીત:

મુખ્ય સામગ્રીઓ:

  • ૫૦૦ ગ્રામ સમારેલા બટાટા(potato)
  • ૨ મધ્યમ કદનાં ટામેટા(tomato)

અન્ય સામગ્રીઓ:

  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder)
  • ૧ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ૨ ગ્લાસ પાણી(water)
  • ૧ ૧/૨ ચમચી જીરું(cumin seeds)
  • ૧ ૧/૨ ચમચી રાઈ)mustard seeds)
  • થોડા લીમડાના પાંદ(curry leaves)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • થોડી તાજી સમારેલી કોથમીર(coriander leaves)
  • ૪ ચમચી તેલ(oil)

સજાવટ માટે:

  • થોડી કોથમીર(coriander leaves)
  • રોટલી(chapatti)

આલું ગ્રેવી કરી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી, જીરું અને રાઈ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો. હવે તેમાં થોડા લીમડાના પાંદ, બટાટા નાંખી ઢાંકી દો અને ૧૫-૨૦ મિનીટ માટે પકાવો.
  • હવે તેને સરખી રીતે મિક્ષ કરી, ફરીથી ઢાંકી દો અને થોડી મીનીટો માટે પકાવો. થોડી થોડી વારે હલાવતા રહો.
  • જયારે બટાટા ૫૦ ટકા જેટલા પાકી જાય ત્યારે તેમાં હળદર પાવડર ઉમેરી મિક્ષ કરો. હવે તેમાં લાલ મરચું પાવડર, સમારેલા ટામેટા અને ૨ ગ્લાસ જેટલું પાણી ઉમેરી ૧-૨ મિનીટ સુધી પકાઓ.
  • હવે તેમાં નમક ઉમેરી ૧ મિનીટ સુધી પકાઓ. ૧ મિનીટ પછી ગેસ બંધ કરી, થોડી કોથમીર ભભરાવી, રોટલી અથવા ભાત સાથે સર્વ કરો.

 

Aloo gravy curry(આલું ગ્રેવી કરી)
 
Prep time
Cook time
Total time
 
How to make quick aloo gravy curry.
Author:
Recipe type: Curries
Cuisine: Indian
Serves: 17 mins
Ingredients
  • મુખ્ય સામગ્રીઓ:
  • ૫૦૦ ગ્રામ સમારેલા બટાટા(potato)
  • ૨ મધ્યમ કદનાં ટામેટા(tomato)
  • અન્ય સામગ્રીઓ:
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder)
  • ૧ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ૨ ગ્લાસ પાણી(water)
  • ૧ ૧/૨ ચમચી જીરું(cumin seeds)
  • ૧ ૧/૨ ચમચી રાઈ)mustard seeds)
  • થોડા લીમડાના પાંદ(curry leaves)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • થોડી તાજી સમારેલી કોથમીર(coriander leaves)
  • ૪ ચમચી તેલ(oil)
  • સજાવટ માટે:
  • થોડી કોથમીર(coriander leaves)
  • રોટલી(chapatti)
Instructions
  1. સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી, જીરું અને રાઈ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો. હવે તેમાં થોડા લીમડાના પાંદ, બટાટા નાંખી ઢાંકી દો અને ૧૫-૨૦ મિનીટ માટે પકાવો.
  2. હવે તેને સરખી રીતે મિક્ષ કરી, ફરીથી ઢાંકી દો અને થોડી મીનીટો માટે પકાવો. થોડી થોડી વારે હલાવતા રહો.
  3. જયારે બટાટા ૫૦ ટકા જેટલા પાકી જાય ત્યારે તેમાં હળદર પાવડર ઉમેરી મિક્ષ કરો. હવે તેમાં લાલ મરચું પાવડર, સમારેલા ટામેટા અને ૨ ગ્લાસ જેટલું પાણી ઉમેરી ૧-૨ મિનીટ સુધી પકાઓ.
  4. હવે તેમાં નમક ઉમેરી ૧ મિનીટ સુધી પકાઓ. ૧ મિનીટ પછી ગેસ બંધ કરી, થોડી કોથમીર ભભરાવી, રોટલી અથવા ભાત સાથે સર્વ કરો.

 

Leave a Comment

Rate this recipe: